ચેતવણી / દુનિયામાં છે 8 લાખથી વધારે વાયરસ, આપણે આ બંધ કરવું પડશે નહીંતર કોરોના તો માત્ર ટ્રેલર છે

more than 8 lakh viruses in the world future pandemics will prove dangerous claims in global report

દુનિયા ભવિષ્યમાં પણ કેટલીક મહામારીઓનો સામને કરશે તેવું એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. તેમાં કેટલીક મહામારી એવી પણ આવી શકે છે જે કોરોના કરતા પણ વધારે ઘાતક સિદ્ધ થશે. આટલું જ નહી આ સંક્રમણ એવા ફેલશે કે આવનારી બિમારીઓ સામે લડવું અતિ કઠિન સાબિત થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ