અનુમાન / પીએચડી ચેમ્બરે કહ્યું, ખેડૂત આંદોલનથી ત્રીજી ત્રિમાહીમાં થઈ શકે છે આટલા કરોડ રૂપિયાનું નુકસાન

more than 70 thousand crore loss due to farmers agitaion phd chamber

ઉદ્યોગ મંડળના અધ્યક્ષ સંજય અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીના 36 દિવસના ખેડૂત આંદોલનથી 2020-21ના ત્રીજા ત્રિમાસિકમાં 70 હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન અનુમાનિત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ