મકરસંક્રાતિ / અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે 611 ઈમરજન્સી કોલ આવ્યા, સદનસીબે એકપણનું મોત નહીં

more than 611 calls gets by 108 emergencey service in uttrayan

રાજ્યમાં ઉત્તરાયણના તહેવારની પતંગ ર‌િસયાઓએ હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી છે ત્યાં કેટલીક જગ્યાએ આ તહેવાર લોકો માટે ખરતારૂપ પણ બની ગયો છે. રાજ્યભરમાં ગળામાં દોરી તેમજ શરીર પર દોરી વાગવાના ૧૮૬ કેસ સામે આવ્યા છે, જેમાં પ૦ કરતાં વધુ અમદાવાદમાં બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ