ચિંતાજનક / દેશનાં આ 16 રાજ્યોમાં કોરોનાના કેસનો આંક લાખને પાર, જ્યારે આ એક રાજ્યમાં માત્ર 1500 જેટલા જ કેસ

More than 54.85 lakh corona cases in India

સમગ્ર વિશ્વની વાત કરીએ તો કોરોનાનો કહેર રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો. ભારતમાં પણ સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. સમગ્ર વિશ્વ તેની સામે કોરોનાની રસી શોધવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે હજું સુધી તેમાં કોઈ સફળતા મળી નથી. ત્યારે ભારતમાં કોરોનાના કેસ 54 લાખ 85 હજારથી વધારે થઈ ગયા છે. જેમાંથી 16 રાજ્યો એવા છે જ્યાં કેસ 1 લાખથી વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ