રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 400થી વધુ કર્મીઓને એક સાથે છુટા કરી દેવાતા હડકંપ

More than 400 contract workers laid off at Saurashtra University

ભરતી કૌભાંડ ખુલ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌથી મોટો નિર્ણય, કરાર આધારિત 400થી વધારે કર્મીઓને એકસાથે છૂટા કરી દેવામાં આવતા હડકંપ

બ્રેકિંગ ન્યૂઝ