ઇલેક્શન 2022 / ગુજરાતમાં 2017ની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં વધ્યા 5 ટકા દાગી ઉમેદવારો, જાણો કઇ પાર્ટીમાં કેટલાં

More than 300 candidates in this election have criminal history

ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ દાગી ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. બંને તબક્કાની ચૂંટણીના કુલ 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાઓથી ખરડાયેલા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ