કાર્યવાહી / હોળી ધુળેટીના તહેવાર પર જ RTOનો સપાટો ! ટેક્સ ન ભરનારી 28 બસ સહિત 50થી વધુ વાહનોને કરાયા ડિટેઈન   

More than 28 buses registered with Ahmedabad RTO and not paying tax were detained

હોળી ધુળેટીના તહેવાર પહેલા જ  RTO અધિકારીઓએ અમદાવાદ RTOમાં રજિસ્ટર્ડ થયેલી અને ટેક્સ ન ભરનારી 28થી વધુ બસ ડિટેઈન કરી સપાટો બોલાવી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ