ચેતજો! / WhatsApp એ 22 લાખ ઍકાઉન્ટ પર લગાવ્યો બેન, તમે પણ આવું કરતાં હોય તો બંધ કરી દેજો નહીંતર…

more than 22 lakhs indian whatsapp account banned dont do these things on app

આઈટી નિયમ 2021 હેઠળ કંપનીએ તેનો માસિક રિપોર્ટ જાહેર કરવાનો છે. આ રિપોર્ટમાં જણાવવાનુ થશે કે કંપની પાસે કેટલી ફરિયાદો આવી છે અને તેમાંથી કેટલા પર પગલા લેવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ