BIG NEWS / ગુજરાતમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ, અલગ અલગ 12 જગ્યાઓ પર દરોડા, આ જિલ્લામાં તપાસનો ધમધમાટ

More than 200 crore GST scam caught in various cities of the state

રાજ્યના વિવિધ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ; સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં GSTના દરોડા, ભંગારના વેપારમાં કરોડોના કૌભાંડની આશંકાએ કાર્યવાહી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ