COVID-19 / દેશમાં આજે ફરી નોંધાયા 20 હજારથી વધારે નવા કેસ, 1.52 લાખને આંબી ગયો એક્ટિવ કેસનો આંકડો

more than 20 thousand covid cases registered in india active cases more than 1.52 lacs

દેશમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,52,200 થઈ ગઈ છે, ગુજરાતમાં પણ 1 હજારની નજીક નવા કેસનો આંકડો પહોંચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ