નાપાક / છેલ્લા એક માસમા કચ્છના હરામીનાળામાંથી 20થી વધુ પાકિસ્તાની બોટ્સ ઝડપાતા ખળભળાટ, વધુ સાત બોટ ઝડપાઈ

More than 20 Pakistani boats seized from Haraminala in Kutch in last one month, seven more boats seized

કચ્છની સરહદે ફરીએક વાર નાપાક સાઝીશનો પર્દાફાશ થતો હોય તેમ BSF એ વધુ સાત પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે.પાકિસ્તાન બોર્ડર નજીકથી વધુ બોટ ઝડપાતા ચકચાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ