Coronavirus / અમેરિકામાં 24 કલાકમાં 18 હજારથી વધારે કોરોનાના કેસ, ઈટલીમાં 1 હજારથી વધુના મોત

More than 18,000 corona cases in 24 hours in America, over 1,000 deaths in Italy

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ આજે 199 દેશોમાં ફેલાઈ ગયો છે. કોરોના એક મોટા જનસમુદાયની સાથે વિશ્વની ઈકોનોમીને પણ ભરખી ગયો છે. ત્યારે 27,370 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે વિશ્વમાં 597,458 લોકો કોરોના ગ્રસ્ત છે. ત્યારે 133,373લોકો સાજા થઈ ગયા છે. અમેરિકામાં દર 1 મિનિટે 13 કેસ વધે છે. અમેરિકામાં સૌથી વધારે કેસ નોંધાયા છે. અહીં 24 કલાકમાં 18હજાર નવા કેસ નોંધાયા છે. જ્યારે ઈટલીમાં 1 દિવસમાં 1 હજાર લોકોના મોત નિપજ્યા છે. જે અત્યાર સુધીમાં થયેલા મોતનો સૌથી મોટો આંકડો છે. જ્યારે આની વચ્ચે ચીનમાં શુક્રવારે 54 નવા કેસ દાખલ કરવામાં આવ્યુ છે. જાણો દુનિયામાં કોરોનાને લગતી તમામ લાઈવ અપડેટ્સ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ