બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / More than 18,000 cases were reported in the country today

કોવિડ 19 / કોરોનાની બ્રેક વગરની સાઇકલ, સતત વધતો એક્ટિવ કેસનો આંકડો, દેશમાં આજે ફરી નોંધાયા 18 હજારથી વધારે કેસ

Priyakant

Last Updated: 10:06 AM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં સતત વધારો થતો હોય ચિંતાજનક સ્થિતિ, દેશમાં આજે ફરી નોંધાયા 18 હજારથી વધારે કેસ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,257 નવા કેસ 
  • 14,553 દર્દીઓ સજા થયા તો 42 લોકોના મૃત્યુ 
  • સક્રિય કેસ 1,28,690, દૈનિક હકારાત્મકતા દર 4.22%

ભારતમાં કોરોના સંક્રમણ રોકવાનું નામ નાથી લઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં સતત વધરો થતો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 18,257 નવા કેસ નોંધાયા છે અને તેના કારણે 42 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં કોરોનાના સક્રિય કેસ 1,28,690 છે. 

આરોગ્ય મંત્રાલયના તાજેતરના અપડેટ મુજબ, કોરોનાનો દૈનિક હકારાત્મક દર 4.22% છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,553 દર્દીઓ સાજા થયા છે. જોકે કોરોના સંક્રમણ જડપથી ફેલાઈ રહ્યું હોય સાવચેતી પણ જરૂરી બની છે. 

 

ગઇકાલે પણ નોંધાયા હતા 18,840 કેસ 

ગઇકાલે દેશભરમાં કોવિડ-19ના કુલ 18,840 નવા કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના વાયરસને કારણે 43 લોકોના મોત થયા હતા. ગઇકાલે ભારતમાં કોરોનાના સક્રિય કેસ 1.25 લાખને વટાવી ગયા હતા તો દેશમાં કુલ સક્રિય કેસનો આંકડો વધીને 1,25,028 થઈ ગયો હતો. 

ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ 

ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 668 નવા કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 4046 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5 દર્દી વેન્ટિલેટર પર છે બાકીના તમામ સ્ટેબલ છે. તો 98.79 ટકા રિકવરી રેટ છે. આજે પણ એકે'ય દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કોરોનાથી કુલ 10948 લોકોના મૃત્યુ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ