બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / More than 18 thousand new cases in the country, find out which state has the most cases

ચિંતાજનક / ફરી આફત આવે તે પહેલા ચેતી જાઓ! દેશમાં 18 હજારથી વધુ  નવા કેસ, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ કેસ

ParthB

Last Updated: 11:05 AM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં દેશમાં 39 લોકોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટીનો રેટ વધીને 4.16 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટીનો રેટ 3.72 ટકા છે.

  • ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો
  • એક દિવસમાં કોરોનાના નવા 18,819 કેસ નોંધાયા
  • ભારતમાં એક દિવસમાં કોરોનાથી 39 લોકોના મૃત્યુ
  • ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1,04,555

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. ગુરુવારે ભારતમાં 18 હજારથી વધુ નવા દર્દીઓ મળી આવ્યાં છે. જ્યારે 39 દર્દીઓના મોત થયા છે. આમ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસના આંકડા ચોંકવનારા આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,819 નવા કેસો મળી આવ્યા છે.

સૌથી વધુ કેસવાળા પાંચ રાજ્યોમાં કેરળ પહેલા નંબર પર 

સૌથી વધુ કેસવાળા પાંચ રાજ્યોમાં કેરળ 4,459 નવા કેસો સાથે પહેલા નંબર પર છે. તે મહારાષ્ટ્રમાં 3,957, કર્ણાટક 1,945, તમિલનાડુમાં 1,827 અને પશ્ચિમ બંગાળમાં 1,424 કેસો નધોયા છે. આ પાંચ રાજ્યોમાં કુલ નવા કેસમાં 72.34 ટકા છે. નવા કેસોમાંથી 23.69 ટકા કેસોતો માત્ર કેરળમાંથી જ નોંધાયા છે. 

કોરોના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 39 લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં અત્યાર સુધી પાંચ લાખથી વધુ 5,25,116 લોકોના કોરોનાને લઈને મોત નીપજ્યાં છે.બીજી બાજુ ભારતનો રિકવરી રેટ હવે 98.55 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13,827 દર્દીઓએ કોરોનાને મહાત આપીને સ્વસ્થય થઈ ઘરે પરત ફર્યા છે. જેને લઈને દેશભરમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4,28,22,493 થઈ ગઈ છે.  

દેશમાં કોરોનાના 10.4 લાખ એક્ટિવ કેસ 

દેશમાં કોરોનાના નવા દર્દીઓના આગમન બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને એક લાખથી વધુ થઈ ગઈ છે. દેશમાં હાલ કોરોનાના 1,04,555 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસેમાં 4,953નો વધારો થયો છે. બીજી તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14,17,217 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4,52,430 લોકોનું સેમ્પલ પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Death New Case coronavirus India કોરોના વાયરસ નવા કેસો મૃત્યુ corono virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ