ડ્રેગનની ચાલ / વિશ્વના 150થી વધુ દેશો ચીનના દેવા હેઠળ દબાયેલા, કુલ આંકડો ચોંકાવનારો

more than 150 countries are trapped from chinese debt

ચીન વિશ્વના અર્થતંત્રમાં જે સ્થાન ધરાવે છે, તે પ્રમાણે તેને અવગણવું અશક્ય છે. ચીને વિશ્વના 150 થી વધુ દેશોને લોન આપી છે અને IMF અને વર્લ્ડ બેંક પણ આ લોનની સામે ક્યાંય આવતા નથી. આ વિશ્વવ્યાપી આર્થિક ઉત્પાદનના 6% કરતા પણ વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ