FOLLOW US
નવસારીમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.. ભારે વરસાદના કારણે ગણદેવીના દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.. વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થતા ડેમમાં 16 દરવાજા ખોલવામાં આવ્યા છએે.. ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીમાં નીરની આવક થઈ છે.. નદીમાં પાણીની આવક થતા 30 જેટલા ગામના ખેડૂતોને ફાયદો થશે.. નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે..