મણિપુર ઉપદ્રવ / ગૃહમંત્રી અમિત શાહની અપીલની મણિપુરમાં ધારદાર અસર, 140 હથિયાર સરેન્ડર, હિંસામાં 98 લોકોના થયા છે મોત

More than 140 weapons surrendered in Manipur, peace restored in many parts... Big impact of Amit Shah's appeal!

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 98 લોકોના મોત થયા છે. હિંસામાં લગભગ 300 લોકો ઘાયલ પણ થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલ બાદ 140 હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ