મોરબી પુલ દુર્ઘટના / ત્રણ સેકન્ડ અને મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, અત્યાર સુધીમાં 140થી વધુના મૃત્યુ; સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા

More than 140 people have died in Morbi bridge collapse so far

મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું મીડિયા અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે. સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ