રાજનીતિ / પેટા ચૂંટણી પહેલા વલસાડ કોંગ્રેસમાં ભંગાણ, પારડીના 140થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

પેટાચૂંટણી પહેલા વલસાડ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કપરાડાની પેટાચૂંટણીના પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કપરાડા બેઠકના કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છે. કોપરલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો છે. તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના એક સભ્ય ભાજપમાં જોડાયા છે. તો કેટલાંક ગામના સરપંચો પણ ભાજપમાં સામેલ થયા છે. વાપી અને પારડીના 140થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ