તારાજી / દ્વારકામાં સિઝનનો 110 ટકાથી વધુ વરસાદ, સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ.. રોડ રસ્તાઓ અને ઘરોમાં પાણી ફરી વળ્યા..  

More than 110% rainfall of the season in Dwarka, waterlogged conditions everywhere

'ગુલાબ' ચક્રવાતની અસરના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ગુજરાતમાં આ વખતે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે જેના કારણે ખેડૂતો મગફળી, કપાસ નુકસાન થયું છે. દ્વારકામાં સાર્વત્રિક વરસાદને પગલે રોડ રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ