તોળાતુ સંકટ / કોરોના બાદ હવે આ બિમારીથી એક જ શહેરના 30 હજાર લોકો ઝપેટમાં, રાજ્યમાં અત્યાર સુધી 100ના મોત

more than 100 die in up due to dengu an viral fever including many children died

ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવનો કહેર વધી રહ્યો છે. ફક્ત ફિરોઝાબાદમાં અત્યાર સુધી 75 લોકોના મોત થયા છે. મથુરામાં 17, મેનપુરીમાં ત્રણ, કાસગંજમાં બે લોકો ડેન્ગ્યુ અને વાયરલનો શિકાર થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ