ઘટસ્ફોટ / અમદાવાદના ક્રિકેટ સટ્ટાકાંડમાં ચોંકાવનારા ખુલાસા: સમગ્ર રાજ્યમાંથી 'મહાદેવ બુક' માટે ખોલાયા 10 હજારથી વધુ બેંક એકાઉન્ટ

More than 10 thousand bank accounts were opened in Gujarat for Mahadev Book

અમદાવાદ ક્રિકેટ સટ્ટાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. બુકીઓએ બેંકના કર્મચારીઓની સાથે મિલીભગતથી અન્યના ડોક્યુમેન્ટથી 100-200 નહીં પરંતુ 10 હજારથી વધારે ખાતા ખોલાવ્યા. ગેરકાયદેસર આવતા પૈસાને કાયદેસર બનાવવા આ પ્લાન બનાવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ