કર્ણાટક / નવીનના શબને બદલે વિમાનમાં 8 લોકો ભારત આવી શકે, ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન

More students can be brought instead of body, says BJP MLA

યુક્રેનમાં રશિયન ગોળીબારમાં માર્યા ગયેલા કર્ણાટકના યુવાન નવીન શેખરપ્પાના મૃતદેહને લઈને ભાજપના ધારાસભ્ય એક વાંધાજનક નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ