અસર / ઍન્જિનિયરિંગ કોલેજોની હાલત કફોડી, રાજ્યમાં આટલી કોલેજો બંધ થવાને આરે

more some engineering collage will be closed in gujarat

એક સમય હતો જ્યારે એન્જીનીયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો છે. જોકે, હવે સમય બદલાયો છે. ખાનગી એન્જિનિયરિંગ કોલેજો બંધ થવાના આરે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ