મેઘમહેર / રાજ્યમાં 109.9 ટકા વરસાદ, જાણો કયા શહેરમાં કેટલો પડ્યો?

More rain in state, gujarat city

જેમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો 25 ઇંચ, સાણંદમાં 30 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડા શહેરમાં 26 જ્યારે મહુધામાં 41 ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરામાં 66 ઇંચ, આણંદમાં 45 ઇંચ, ડભોઇમાં 55 ઇંચ, ક્વાંટમાં 83 ઇંચ વરસાદ નોંધાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ