ચિંતાજનક / 370 હટ્યા બાદ વિદેશી આંતકી ઘટ્યા, પણ આતંકનો માર્ગ અપનાવનારા સ્થાનીક યુવાનોની સંખ્યા વધી

more locals join militants in jammu kashmir after jk becomes ut

આંકડા દર્શાવે છે કે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાના એક વર્ષની અંદર સ્થાનીક યુવાનો આતંકવાદી બનાવવાના માર્ગ પર ચાલવાની ઘટનામાં વધારો થયો છે. આ દરમિયાન લગભગ 300 સ્થાનીય યુવાનો આતંકવાદી બન્યા છે. આમાંથી મોટા ભાગના ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે આતંકવાદીઓને જાણકારી સુવિધા પુરી પાડે છે અથવા સુરક્ષા દળો પર હુમલામાં સામિલ હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ