ભાજપના કલાકારો / કિંજલ દવે બાદ એક પછી એક કલાકારો ભાજપમાં જોડાયા, જાણો સંપૂર્ણ યાદી

More Gujarati artists join BJP today

કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાતના કેટલાય નામી-અનામી કલાકારોએ ભાજપમાં સભ્યપદ પ્રાપ્ત કર્યું હતું. પક્ષના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તથા પ્રવક્તા ભરત પંડ્યાએ તમામ કલાકારોને ભાજપને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ