આફત / કોરોના અમેરિકા માટે 9/11 કરતા પણ ખતરનાક નીકળ્યો, જાણો કેમ

more deadly 11 september terrorist attacks coronavirus crisis america Donald Trump

અમેરિકામાં અત્યાર સુધીના સૌથી વધુ મોતો 9/11ના આતંકી હુમલામાં થયા છે પરંતુ કોરોના વાયરસને કારણે થતી મોતના આંકડાએ તેને પાછળ છોડી દીધો છે. 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલામાં સરકારી રેકોર્ડ મુજબ 2977 લોકોના મોત નિપજ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ