કોરોના વાયરસ / આ વ્યક્તિઓમાં વધારે પ્રમાણમાં હોય છે એન્ટીબોડીઝ, સામે આવ્યું મોટું કારણ

More Antibodies Found In Women Than Men

રાજધાનીની પર્સનલ લેબમાં લોકો કોરોનાની તપાસની સાથે એન્ટીબોડીઝની તપાસ પણ કરાવી રહ્યા છે. તેમાં પુરુષો કરતાં મહિલાઓમાં એન્ટી બોડીઝ વધારે મળી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે જીવન શૈલીના કારણે પુરુષોનું સ્વાસ્થ્ય મહિલાઓની સરખામણીએ વધારે ખરાબ રહે છે અને તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ ઓછી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ