વડોદરા / ગેરકાયદેસર બાંધકામની ભરમાર, 100થી વધુ ક્લાસીસ કરાયા સીલ

more than 100 classes sealed in vadodara

વડોદરામાં ગેરકાયદેસર બાંધકામની ભરમાર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારોમાં શાળાઓ ચાલી રહ્યું હોવાની જાણ થતાં કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના અગ્નિકાંડ બાદ જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ