VIDEO / મોરબીની સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ, દર્દીને દવાખાનામાં જ બંધ કરીને ચાલ્યો ગયો સ્ટાફ

Morbis government hospitals negligence video goes viral

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત બેદરકારી સામે આવી છે. કોરોનાના એક દર્દીએ વોર્ડમાં ચાલી રહેલા લાલિયાવાડીનો વીડિયો વાયરલ થયો છે.. મોરબી સિવિલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાનો દર્દીએ વીડિયોમાં દાવો કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ