કોરોના ઈફેક્ટ / ડ્રેગનથી ખફા વૈશ્વિક બજારમાં મોરબીના સિરામીક ઉદ્યોગમાં તેજી, ચાર મહિનામાં રૂા. 2700 કરોડની નિકાસ

Morbi's ceramic industry booms, Rs. 2700 crore exports in corona pandemic

દેશ અને દુનિયા છેલ્લા છ માસ કરતા પણ વધુ સમયગાળાથી કોરોનાના કહેર સામે ઝઝૂમી રહી છે. કોરોના સંકટને કારણે હજુ પણ મોટાભાગના ઉધોગ ધંધામાં ભારે મંદીનો માહોલ છે પણ મોરબીના સીરામીક ઉધોગમાં એનાથી ઉલટી ગંગા જોવા મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ