રાજકારણ / મોરબી : ચૂંટણીની શરત હારી જતા ભાજપ નેતાના ભાઈને મળી ધમકી, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

morbi politics By-election story

માળીયા તાલુકાના સરવડ ગામે જીલ્લા પંચાયતની ચૂંટણી વખતે થયેલ મતની શરત પ્રમાણે પૈસાની ઉધરાણી કરી ફોન પર તેમજ રૂબરૂ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ