સલામ / મોરબીમાં પોલીસ જવાને ખભે બેસાડીને બે બાળકીઓને બચાવી, NDRFએ કર્યું 43 વિદ્યાર્થીઓનું રેસ્ક્યું

Morbi police Constable rescued students NDRF

મોરબીમાં આફતનો વરસાદ વરસ્યો છે. જેમાં 8થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. તો અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. આ દરમિયાન મોરબીમાં NDRF અને પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ