એક્શન / મોરબી દુર્ઘટના મામલે પહેલી મોટી કાર્યવાહી: નપાના ચીફ ઓફિસર સસ્પેન્ડ, ઓરેવાને ઠેરવી હતી જવાબદાર

morbi municipality chief officer was suspended in Morbi bridge collapse

મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે રાજ્યનો શહેરી વિકાસ વિભાગ એક્શનમાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ