બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ, પોલીસે બે પત્રકારની કરી ધરપકડ

કાર્યવાહી / મોરબીમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ, પોલીસે બે પત્રકારની કરી ધરપકડ

Last Updated: 11:44 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના હળવદમાં કેમિકલ ચોરીના કૌભાંડમાં પત્રકાર મેહુલ ભરવાડ અને બળદેવ ભરવાડની ધરપકડ કરાઈ છે

મોરબીના હળવદમાં કેમિકલ ચોરીના કૌભાંડમાં બે પત્રકારની ધરપકડ કરાઈ છે. થોડા સમય અગાઉ LCBએ શક્તિનગર પાસેથી કેમિકલ ચોરી ઝડપી પાડી હતી. જ્યાંથી કેમિકલ ભરેલું ટેન્કર, કાર સહિત 67 લાખનો મુદ્દામાલ કબજે પણ કરાયો હતો

balldev

કેમિકલ ચોરી કૌભાંડમાં બે પત્રકારની ધરપકડ

કેમિકલ ચોરીના ગુનામાં બે પત્રકારોની ધરપકડ કરાઈ છે. મેહુલ ભરવાડ અને બળદેવ ભરવાડ નામના 2 પત્રકારોની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર ગામ પાસે શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યા શકિત એન્જીનીયરીંગના કારખાનાની પાછળના ભાગે ટેન્કર ઊભું રાખીને તેમાંથી ત્રણ શખ્સો કેમીકલની ચોરી કરી રહ્યા હતા. જે બાબતે બાતમી મળતા LCBએ રેડ પાડી હતી. તે સમય ત્રણેય આરોપી નાસી છૂટ્યા હતા.

mahul

આ પણ વાંચો: હદના ચક્કરમાં અમદાવાદીઓ ચકરાવે ચડ્યા! અનેક ફરિયાદ છતા બિસ્માર રસ્તાની સમસ્યા યથાવત

PROMOTIONAL 12

પોલીસ અધિકારીએ શુ કહ્યું ?

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કેમિકલ ચોરીના ગુનામાં પત્રકાર મેહુલભાઈ ભરવાડ અને બળદેવ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ મેહુલ ભરવાડના મામાનો દીકરો છે તે પણ આ ગુનામાં સંડોવાયેલો છે તેમજ આ ગુનાહિત કામ છેલ્લા 6 માસથી ચાલી રહ્યો હતો. આ બંન્ને પત્રકારો કેમિકલ કાઢવા માટેની વસ્તુ તેમજ અન્ય સુવિધાઓ આરોપીઓને પૂરી પાડતા હતા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Morbi Crime News Morbi Journalist Arrested
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ