કાર્યવાહી / નશાની નાગચૂડમાં મોરબી, 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને દબોચી લેતી SOG,  નેટવર્કના મૂળ સુધી પહોચવા કવાયત

Morbi drug SOG nabs accused with Mephedrone drugs

ઔદ્યોગિક નગરી મોરબી જિલ્લાના માળીયા મીયાણાની ભીમાસર ચોકડી પાસેથી પોલીસે એકે શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ