સલામ / પુત્રના જન્મદિવસની ઉજવણી કેક કાપીને નહીં પરંતુ રસ્તો રિપેર કરીને કરી

Morbi district in Gujarat, the merja family celebrated the son's 19th birthday

મેરજા પરિવારે મોરબી જિલ્લાના રવાપર ગામમાં 100 મીટરના રસ્તાનું સમારકામ કરીને પુત્રનો 19 મો જન્મદિવસ ઉજવ્યો હતો. પિતા પરેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે વરસાદને કારણે ગામનો રસ્તો બગડ્યો હતો. ત્યાં મોટા ખાડા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ