રાજનીતિ / પેટાચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જો હું ધારાસભ્ય બનીશ તો...'

Morbi Congress candidate Jayanti Patel big announcement MLA salary

મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચારયુદ્ધ હવે અંતિમ તબબકામાં પહોંચી ગયું છે. આથી ભાજપ અને કોંગ્રેસના ઘુરંઘરો મોરબી અને માળીયામાં ચૂંટણી સભા ગજાવી રહ્યાં છે. ત્યારે મોરબી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે પોતે ચૂંટણી જીતશે તો પગાર નહીં લેવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ