ખુલાસો / મોરબી પુલ દુર્ઘટના કેસની ચાર્જશીટમાં મહત્વનો ખુલાસો, ઓરેવાના માલિક જયસુખ પટેલની કરતૂતનો થયો ભંડાફોડ, આ કારણે બની દુર્ઘટના

Morbi bridge accident case there has been a big revelation in the charge sheet in which Jaysukh Patel

મોરબી પુલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે જેમાં ચાર્જશીટમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર મોટા આરોપ લાગ્યા છે. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કર્યા સહિતના ખુલાસા થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ