દૂર્ઘટના / મોરબી: હળવદમાં એમ્બ્યુલન્સ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 3ના મોત અને 1 ઈજાગ્રસ્ત

morbi ambulance accident 3 dead 1 injured Road accident

ગુજરાતમાં કોરોનાથી જ નહીં પણ મોરબીમાં એમ્બ્યુલન્સનો અકસ્માત થવાને કારણે 3 લોકોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ