લાલ 'નિ'શાન

નીલકંઠ વિવાદ / મોરારી બાપુના નિવેદન પર સાધુઓ બાદ નેતાઓ પણ ભડક્યાં, કહ્યું બાપુમાં સંતપણું દેખાતું નથી

Morari Bapu stirs controversy with his statement on Lord NILKANTH Swaminarayan saints fume

મોરારિબાપુને હાલમાં જ તેમને કરેલા નિવેદન માટે પસ્તાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના કાલાવાડના ધારાસભ્ય પ્રવીણ મુછડિયા સહિત અનેક લોકોએ તેમની પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે તેમનામાં સંતો જેવું દેખાતું નથી. નીલકંઠ મામલે નિવેદન આપીને મોરારીબાપુ બરાબરના ફસાયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ