નીલકંઠ વિવાદ / મોરારિ બાપુ ફરી બોલ્યા, 'મારી માફી માગવાની જરૂર નથી, માફી માગવી હોય તો...'

morari bapu statement swaminarayan sampraday nilkanth controversy

મોરારિ બાપુએ નીલકંઠને લઈ આપેલા નિવેદન બાદ મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ હજુ પણ સમાવવાનો નામ નથી લઈ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે મોરારિ બાપુએ મૌન તોડ્યું છે. મોરારિ બાપુએ કહ્યું મારી માફી માગવાની જરૂર નથી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ