વિવાદ / પ્રજાસત્તાક દિવસે મોરારી બાપુએ અમિત શાહ જ નહીં રાષ્ટ્રહિતમાં પણ આપ્યો સંદેશ

Morari bapu Nation message amit shah congress

મોરારી બાપુ નામ સામે આવે એટલે આપણને રામકથાની યાદ આવે. પરંતુ જ્યારે-જ્યારે મોરારીબાપુ દેશહીતમાં કોઈ વાત કરે ત્યારે પણ આપણે તેમાં કાંઈક ખામીઓ શોધતા ફરીએ છીએ. તેવામાં હાલમાં મોરારીબાપુના વધુ એક નિવેદન પર ચર્ચા જાગી છે. જેમાં તેમણે દેશહીતમાં વાત કરતા અમિત શાહની તૂલના સરદાર સાથે કરી નાખી. તો તેના પર વિપક્ષો રાજનીતિ કરવા લાગ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ