વીરપુર / મને લાગે છે કે અમિત શાહ સરદાર પટેલના પગલે ચાલી રહ્યા છે, મોરારી બાપુનું સૂચક નિવેદન

morari bapu compare amit shah to saradar vallabhbhai patel

રાજકોટના વીરપુરમાં કથાકાર મોરારીબપુએ રાષ્ટ્રવાદ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો. મોરારીબાપુએ કહ્યું, કે રાષ્ટ્રહિત માટે તમામને એક થવું જોઈએ. પરંતુ અમુક લોકોને ફક્ત નિંદા જ કરવી છે. બીજી તરફ બાપુએ અમિત શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરતાં વિવાદ સર્જાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ