FIR / અભિનેત્રી સોનાક્ષી સિન્હાની વધી મુશ્કેલી, છેતરપિંડીના આરોપ હેઠળ પોલીસે નોંધી ફરિયાદ

moradabad police reaches at sonakshi sinha home to talk to her about fraud case

મુરાદાબાદ પોલીસ આ કેસની સિલસિલામાં સોનાક્ષી સિંહાનું નિવેદન લેવા માટે મુંબઇ પહોંચી છે. એ જુહૂ વિસ્તારમાં રહે છે. એટલા માટે મુરાદાબાદની ટીમે આ મામલે જુહૂ પોલિસ સ્ટેશનની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ