અદ્દભૂત કિસ્સો / સ્ટેશન પર ગર્ભવતી માતા બેભાન થઈ, 3 વર્ષની દિકરીએ બચાવ્યો જીવ, બની ગઈ સોશિયલ મીડિયા સ્ટાર

Moradabad | 2-year-old child saves the life of mother who fainted at a railway station.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ રેલવે સ્ટેશને ગર્ભવતી માતા બેભાન થતા તેની 3 વર્ષની દિકરીએ અત્યંત ગજબની સમજદારી દાખવીને સીઆરપીએફના જવાનોને બોલાવી લીધા.

બ્રેકિંગ ન્યૂઝ