Traditional recipe / મગની દાળનો શીરો 15 મિનિટમાં કેવી રીતે બનાવવો જાણવું છે? તો વાંચો

moong dal halwa traditional recipe in morden way by gayatri joshi

આજકાલ આપણે ઘણી એવી ઈન્ટરનેશનલ ફૂડ આઈટમ ખાઈએ છીએ કે કેટલીક પરંપરાગત વાનગીઓ ભુલાઈ ગઈ છે ત્યારે આજે પરંપરાગત વાનગી મગની દાળનો શીરાની સરળ રીત અહીં આપી છે. ભાવતો તો બધાને હોય પણ બનાવવાની જફાથી બચવા ઘરે બનાવવો ન હોય તો તમારે માટે માત્ર 15 મિનિટમાં તૈયાર થઈ જતી રેસિપિ હાજર છે. જસ્ટ ટ્રાય ઈટ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ