બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વૃષભ રાશિમાં ચંદ્રનું ગોચર! 2024 પૂર્ણ થાય તે પહેલા 3 રાશિઓની કિસ્મત જાગી, લાભ અઢળક

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / વૃષભ રાશિમાં ચંદ્રનું ગોચર! 2024 પૂર્ણ થાય તે પહેલા 3 રાશિઓની કિસ્મત જાગી, લાભ અઢળક

Last Updated: 11:56 AM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે એટલે કે 13 ડિસેમ્બર શુક્રવારે ચંદ્રએ વૃષભ રાશિમાં ગોચર કર્યું છે. આ પહેલા તે મેષ રાશિમાં હતા. ચાલો જાણીએ આજે ચંદ્રના ગોચરથી કઈ રાશિઓ પર કેવો પ્રભાવ પડશે.

1/5

photoStories-logo

1. સવા બે દિવસમાં કરે છે રાશિ પરિવર્તન

જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું આગવું મહત્ત્વ છે. દરેક ગ્રહ અલગ-અલગ સમય પર પોતાની ચલ બદલે છે, જેની સારી અને ખરાબ અસર 12 રાશિઓ પર પડે છે. નવગ્રહોમાં એક ગ્રહ ચંદ્ર દેવ છે, જે માત્ર સવા બે દિવસમાં જ રાશિ પરિવર્તન કરી લે છે. ચંદ્રમાને મન, માતા અને રાનીનો કારક ગ્રહ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ રાશિમાં ગોચર

આજે 13 ડિસેમ્બરે ચંદ્રએ વૃષભ રાશિમાં ગોચર કર્યું છે. આ ડિસેમ્બર 2024 ના સવારે 11:47 એ ચંદ્ર એ મેષ રાશિમાં ગોચર કર્યું હતું. ચાલો જાણીએ કઈ રાશિ પર કૃપા વરસશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેષ

આ રાશિના જાતકોને લાભ મળશે, જે લોકોને દુકાન છે તે પિતાના નામ પર અન્ય એક દુકાન ખરીદી શકે છે. પસંદગીની નોકરી મળી શકે છે. પગાર અને પોઝિશનમાં વધારો થશે. લગ્નજીવનમાં પ્રેમ વધશે. પાર્ટનરને લઈને બહાર ફરવા જવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધનુ

આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. ઘરમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે. મનગમતી નોકરી મળી શકે છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે, પરિક્ષમાં સારા માર્કસ આવશે. કોતર કચેરીને લગતા કામ પૂરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કુંભ

આ રાશિના જાતકોના પરિવારમાં ખુશી આવશે. વેપારી વર્ગને ફાયદો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરીની શોધ કરી રહ્યા છો તો સારા સમાચાર મળી શકે છે. અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. રાજકારણમાં રહેલા લોકોને સમાજમાં સન્માન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Moon Transit Zodiac Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ