નાસા / ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ મળ્યો, ક્રેશ સાઈટથી 750 મીટર દૂર મળ્યા 3 ટુકડા

Moon Mission Chandrayaan-2 Vikram Lander has been Found By NASA

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ ચંદ્રયાન -2ના વિક્રમ લેન્ડરને લઈને મોટો ખુલાસો કર્યો છે. NASAએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેણે લૂનર રિકનૈસૈંસ ઓર્બિટરે ચંદ્રમાની કક્ષા પર ચંદ્રયાન -2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ